Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza

Inspirational

2  

Shaimee Oza

Inspirational

શું આવું ન થઈ શકે ?

શું આવું ન થઈ શકે ?

1 min
326


   શું આવું ન થઈ શકે......


અરે એક ઈશ્વર એક અલ્લાહ,

એક જન્નત એક સ્વર્ગ,મારો દેશ મહાન,


અરે કોણ હિંદુ, કોણ મુસ્લિમ, કોણ શીખ,

કોણ ઇશાઇ આપણે એક માં ના સંતાન,

મારો દેશ છે, સ્વર્ગ સમાન.


 રાહ ભલે જુદા રહ્યા ભાઇઓ, 

મંજીલ આપણી એક મારા વાલા,

મા ભોમ ભારતની રક્ષા કાજે,

આપણે શું રાહ બાજુ પર ન મુકી શકીએ,


હિંદુ ,મુસ્લીમ,શીખ ઈસાઈ,

રક્ત બધાં નાં એક છે,

દુનિયા છોડી એક જવાનું એક જગાએ,

શું લઈ ને આવ્યા છીએ,શું લઈ ને જઈ શું,

શાનો ઝગડો શાનો ભેદ,તિરંગા ની શાન કાંજે,

શું ભાઈઓ આ ધર્મ નો ઝગડો મુકી ન શકીએ?


રકત આપણાં લાલ છે,

ઇશ્વર,અલ્લાહ,જીસસ એક, 

શક્તિ નું નામ છે,જે પ્રેમ ની દોરી થી બાંધે,

તો આપણે શાને લડીએ,તે શક્તિ કાંજે,

શું આપણે માં ભારત ના ભોમ કાંજે,

થોડું લોહી ન રેડી શકીએ?


આપણા પ્રધાન મંત્રી ને ,

શુ ધર્મ એક બાજું રાખી,

સહકાર ન આપી શકીએ,

બધાં ભાઈ બહેનો આપણે,

આટલુ ન કરી શકીએ......


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational