શ્રધ્ધા અંધશ્રધ્ધા
શ્રધ્ધા અંધશ્રધ્ધા
શ્રધ્ધા અંધશ્રદ્ધા મન તણાં વાગડ,
માનવ પ્રભુતા માટે કરતો તાગડ,
પ્રકૃતિ અજાણ રહસ્યમયી વણગાડ,
માનવ જાત જાણવાં મથે લગલગાટ,
અફાટ આકાશ કૌતુક કલબલાટ,
ઘરાતલે જ્ઞાન પિપાસા લગલગાટ,
અસમજણ ભૂત પ્રેત ભાસે સળવળાટ,
"રાહી" અનંતકાળથી જ્ઞાનનો જ ચળકાટ.
