Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajen Mehta

Abstract

3  

Rajen Mehta

Abstract

ધુમ્મસ

ધુમ્મસ

1 min
13.5K


યાદોનું આ ધુમ્મસ

કદાચ વધુ ઘેરું બને તો

મારા સ્વપ્નપુષ્પોને

કદાચ કચડી નાખશો.


પણ તમારી પાંપણો

એ કુમળા સ્પર્શે 

કદાચ વિસ્ફારિત થાય

એ સાથે જ ધુમ્મસ પણ

પારદર્શક થાય,

એ પુષ્પો પર આપની

આંખનું ઝાકળ ઠરે !


તો પછી હુ કેર્સ ?!

ભલે એશ ટ્રે છલકાઈ જાય !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract