STORYMIRROR

Rajen Mehta

Others

3  

Rajen Mehta

Others

કદાચ

કદાચ

1 min
27.2K


કદાચ 

તું મને યાદ કરવાની

રમત રમે છે,

કે કદાચ

હું તને ભૂલી જવાની.

આપણી પ્રીત આ બે દીવાલો વચ્ચે 

અથડાતો

કોલાહલ હોય,

કે પછી કદાચ,

શક્યતાની ડાળે લટકતું 

'કદાચ'નુ લુમખડું પણ હોય !


Rate this content
Log in