STORYMIRROR

Khvab Ji

Abstract Tragedy Others

3  

Khvab Ji

Abstract Tragedy Others

તફાવત

તફાવત

1 min
13.1K


તફાવતની તીવ્રતા તો જુઓ...

ફૂલને મુઠ્ઠીમાં દબાવશો,  

તો ફૂલને 

ઈજા થશે...

અને કાંટાને

દબાવશો, તો

મુઠ્ઠીમાં 

ઈજા થશે....! 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract