STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

શ્રદ્ધાંજલિ ‘મા’ ના શ્રાદ્ધ નિમિતે

શ્રદ્ધાંજલિ ‘મા’ ના શ્રાદ્ધ નિમિતે

1 min
415

પહેલા ભાગમાં પ્રેમ, માવજત અને અલૌકિક જજબાત હોય છે,

જિંદગીના બીજા ભાગમાં, બધાને ભાગે સંઘર્ષની વાત હોય છે,


‘સૌરભ’, જિંદગી વિભાજિત હોય છે બધાની હંમેશા બે ભાગોમાં નિતાંત

એક જિંદગી ‘મા’ વગરની, એક જિંદગીમાં ‘મા’ સાથેની નિરાંત હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract