શરદ પૂનમની રાત
શરદ પૂનમની રાત
જોને આજે ચાંદો ચડ્યો આકાશે,
આજે મારે પીયુ મળવાને આવશે..
જો જો ન ભુલતા કરેલો એ વાયદો,
નહીં તો "અજીજ" આ રાત અંધારી જાશે..!!
શરદ પૂનમની હાર્દિક શુભકામનાઓ
જોને આજે ચાંદો ચડ્યો આકાશે,
આજે મારે પીયુ મળવાને આવશે..
જો જો ન ભુલતા કરેલો એ વાયદો,
નહીં તો "અજીજ" આ રાત અંધારી જાશે..!!
શરદ પૂનમની હાર્દિક શુભકામનાઓ