Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Leelaben Patel

Tragedy Thriller

4.5  

Leelaben Patel

Tragedy Thriller

સહમત નથી

સહમત નથી

1 min
533


નિત્ય તારી વાતમાં સહમત નથી,

શબ્દના હર અર્થથી અવગત નથી.


દિવ્યતા ભીતર મળે તેમાં ભળું ,

તારા દિલમાં એ બધી સવલત નથી.


તૂટતા આ દિલને જો આપી શકો,

તો દિલાસો આપજો હરકત નથી.


પામશો ક્યાંથી તમે મુજ પ્રેમ ને,

આ નજરથી થઈ કદી મસલત નથી.


રાહ મારી છે અલગ પામી ગયા, 

ત્યારથી સૌ આપ્તજન બહુમત નથી.


વેરતી ચોપાસમાં તું કર નજર,

આ વિચારોની કરી વસિયત નથી.


Rate this content
Log in