STORYMIRROR

Varsha Patel

Tragedy

3  

Varsha Patel

Tragedy

આજ જિંદગી છે

આજ જિંદગી છે

1 min
231

ચિથરે હાલ જિંદગી છે

પણ શબ્દથી અમીરી છે,


તપતું રણ ભર્યું છે અંદર

ને બહાર બારીશ મોસમ છે,


ડૂમો ભરાયો હૃદયે

મુખે સ્વસ્થતા છે,


હૈયું રડે અંદર

બહાર ખુશી છે,


સો ટુકડા થયાં દિલનાં

બધા સાચવ્યા છે,


છતાં દિલ દિલ છે 

એના અડધા ભાગમાં હું છું,


ને અડધામાં તું...

બસ આજ જ જિંદગી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy