Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varsha Patel

Romance

3  

Varsha Patel

Romance

વરસાદ ઝીલું છું

વરસાદ ઝીલું છું

1 min
197


ખોલી મનનું બારણું વરસાદ ઝીલું છું,

ખોબો ભરી લેવો છે વરસાદ ઝીલું છું,


આંખો રડી રડી રડી, પડી ગઈ કોરીકટ,

આંખો ભીની કરવા વરસાદ ઝીલું છું,


લીલું પાન પડ્યું સૂકું, મુરઝાયું છે ફૂલ,

કરવા એને તરબતર વરસાદ ઝીલું છું,


કિંમત પાણીની પૂછો સૂકી ધરાને જરા,

ભીંજવવા સુગંધને વરસાદ ઝીલું છું,


તારી ક્ષણે ક્ષણની યાદો ભરી 'બારીશ',

યાદમાં તારી ખોબેખોબે વરસાદ ઝીલું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance