STORYMIRROR

Varsha Patel

Inspirational Others

3  

Varsha Patel

Inspirational Others

મિત્ર

મિત્ર

1 min
227

અવિરત દોડતી ભાગતી

જિંદગીનો કદાચ....

વિસામો છે

મિત્રતા,


જ્યાં આપણે

મનનો થાક ઉતારી

મિત્રો સાથે

સુખ દુઃખ વહેંચી

અલ્હાદક આનંદ

તાજગી મેળવીએ,


અને ફરી પાછા

એજ જીવનમાં પોરવાઈએ

પણ જયારે થાક વધી જાય

મિત્ર પાસે પહોંચી જઈએ

વિસામો લેવા...


એવો વિસામો

જ્યાં અંતર ઠલવાય

વેદના કહેવાય

દુઃખ વહેંચાય

ટૂંકમાં મારો વિસામો

એટલે.... મિત્ર... સખી.. સેહેલી

ફ્રેન્ડ... દોસ્ત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational