Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vibhuti Desai

Tragedy Others

3  

Vibhuti Desai

Tragedy Others

રોટલો

રોટલો

1 min
232


નોકરી મળી

રોટલો મળ્યો

ઓટલો ક્યાં મળશે !

મળી જો જાય

રહું આનંદે.


ગોળ રોટલો

ગોળ જગત

ગોળ ગોળ ફરે માનવ

સર્વત્ર ગોળ

આવે ચક્કર.


જોઈ રોટલો

ભૂખ્યું બાળક

દોડતું ગયું લેવા

હાય નસીબ !

લૂંટાઈ ગયો.


Rate this content
Log in