STORYMIRROR

Leelaben Patel

Inspirational

3  

Leelaben Patel

Inspirational

આઝાદી રંગ

આઝાદી રંગ

1 min
65


ઊગી છે આશાઓ લીલીછમ, 

કેસરિયાળા ખીલ્યાં પુષ્પો, 

અંગ અંગ ઉમંગ.

લાગ્યો ધરતીને રંગ.


આઝાદી માટે વ્હોરી શહીદી,

સૌ શહીદોને કેમ ભૂલાય !

અંગ્રેજો થયા'તા દંગ,

એવો લડ્યા'તા જંગ.


આપી દઈએ આજ સલામી,

સ્વાતંત્ર્ય દિને પહેલી, 

નૌજવાનો સંગ સંગ,

'મા' ભારતીના અંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational