Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy

3  

Vijay Shah

Tragedy

એક કહાની

એક કહાની

1 min
183

લખી છે જુઓને અમે પણ કહાની, 

હતો એક રાજા હતી એક રાની,

વહ્યો એ સમય છે હતો જે મજાનો, 

નદીનાં પટોમાં હજી છે નિશાની,

રહ્યો પ્રેમ હર શ્વાસ માંહે ધબકતો, 

સજાવી હતી એ ક્ષણો પણ સુહાની,

રડી છે વિયોગે દિશાઓ અહીં પણ, 

હશે એ અમારા નસીબે રવાની,

પચાવી દર્દને રહું છું અટૂલો,

હવે ક્યાં રહી છે ઈચ્છા જીવવાની !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy