STORYMIRROR

Kaushik Dave

Tragedy Others

3  

Kaushik Dave

Tragedy Others

ગામનો રસ્તો

ગામનો રસ્તો

1 min
206

નજર માંડું તો રસ્તો દેખાય,

ખબર નહીં એ ક્યાંનો દેખાય !

ગામનો દેખાય કે શહેરનો !


બસ...

બધા જતા હતા..

એ રસ્તે...

મને એમ કે હશે ગામનો રસ્તો !


પહોંચી ગયો પાકા રસ્તે,

ઓહ્ આ ગામનો રસ્તો નથી !

માણસોથી ઉભરાઈ જતું શહેર છે.


બસ..

પછી તો ભૂલી ગયો..

ગામનો રસ્તો !


શું લખું હું...

ગામનો રસ્તો !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy