STORYMIRROR

Chhaya Shah

Romance Fantasy Others

3  

Chhaya Shah

Romance Fantasy Others

શમણાંનો સ્વામી

શમણાંનો સ્વામી

1 min
317

જોયું ગુલાબ ને યાદ તમે આવ્યાં,

મારા શમણાંમાં સ્વામી સુગંધ લઈ આવ્યા,


વિહરતા પંખીઓને આકાશમાં જોયાં,

મારા શમણાંમાં સ્વામી કલરવ લઈ આવ્યા,


ટમટમતા તારલાને ગગનમાં જોયા,

મારા શમણાંમાં સ્વામી ઝગમગ લઈ આવ્યા,


 ચમકતા ચાંદલાને પૂનમ ના જોયો,

 મારા શમણાંમાં સ્વામી ચાંદની લઈ આવ્યા,

 

વિચારનાં ગરકાવમાં જ્યારે ખુદને દીઠી,

મારા શમણાંમાં સ્વામી ખુદને લઈ આવ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance