STORYMIRROR

Alpa Shah

Drama

4  

Alpa Shah

Drama

શમણાં

શમણાં

1 min
23.8K

રમે છે નયન માં અનેક શમણાં

વધે છે દિનરાત એ તો બમણાં.


જગાવે મનમાં જીવવાની આશા.

લાગે છે નાજુક અને નમણાં.


ધીરે છે ચમકતો ચાંદ ગગનમાં.

નભમાં મળ્યાં છે ચાંદનીના બેસણાં.


ભરે છે મંદ મંદ સમીર શીતળતા.

ટાઢા કરે છે સરિયામ પથ જીવનના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama