STORYMIRROR

Kaushik Dave

Abstract Inspirational Others

3  

Kaushik Dave

Abstract Inspirational Others

શક્તિ

શક્તિ

1 min
179

આમ જોઈએ તો કશું નથી

આમ જોઈએ તો બધું જ છે,


શક્તિ છે આપણા બધામાં પણ

સંતોષ ધનથી વિશેષ કશું નથી, 


અંદર જોઈએ તો કશું નથી

અંદર જોઈએ તો બ્રહ્માંડનું સુખ છે,


શક્તિ તો બ્રહ્માંડમાં વ્યાપ્ત છે

શક્તિના સદુપયોગથી સારું કશું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract