STORYMIRROR

Meena Mangarolia

Drama Romance

3  

Meena Mangarolia

Drama Romance

સહિયર

સહિયર

1 min
273

સહિયર મારી આજકાલ,

અનેરી અનેરી લાગે છે,


તારી પાયલનાં લટકણ,

બલ્યુ મોતી જેવા લાગે છે.


પાણીનાં બુંદ જાણે મોતીઓની,

માળા જેવી લાગે છે.


તારી આંગળીઓ તાજી ફૂલની

કળીઓ જેવી લાગે છે.


આજ મારી સાંજ પણ તારી,

પગલીઓની આહટ જેવી લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama