STORYMIRROR

Hemisha Shah

Drama

3  

Hemisha Shah

Drama

શિયાળો

શિયાળો

1 min
1K

આ વહેલી સવારે જાગતો શિયાળો 

હવાની લહેરખીયે લાગતો શિયાળો...


હુંફાળા સંબંધની હૂંફ કેવી 

હુંફાળા તડકે તપતો શિયાળો...


આ સ્વેટર આ મોજા ને ટોપીની મસ્તી 

બાળકોને મનથી સુંદર લાગતો શિયાળો...


ગરીબાઈમાં રોડ પર...

મજબૂરીમાં ઠૂઠવાતો શિયાળો...


Rate this content
Log in

Similar gujarati poem from Drama