STORYMIRROR

Dharmista Mehta

Abstract Inspirational

3  

Dharmista Mehta

Abstract Inspirational

શિષ્ટ

શિષ્ટ

1 min
175

કહેવાતા 'મોટાં માણસ' શિષ્ટથી વાત કર,

અશિષ્ટ બોલીને આપની વાણી અપવિત્ર ન કર,


સાંભળેલા શબ્દોમાં જ જવાબ આપવા મજબૂર ન કર મુજને,

હું પણ આપની જેમ જ એક સરકારી સેવક છું,

મારા મૌનને જગાડવા પ્રયાસ ન કર,


હોય જો પ્રેમથી સમજાવાની વાત તો બધું જ કરવા તૈયાર છું હું,

પણ ધાક ધમકીથી કામ કરાવવાની કોશિષ ન કર,

ખોટી રીતે નમાવી મુજને આવનારી પેઢી નિર્માલ્ય બનાવવાં પ્રેરણા ન આપ,


મુજને સામાન્ય સમજી  

મારી અંદર રહેલા ચાણક્યને જગાડવાની કોશિશ ન કર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract