STORYMIRROR

Dharmista Mehta

Others

3  

Dharmista Mehta

Others

મુકામ

મુકામ

1 min
185

નથી નક્કી કરવો મારે કોઈ મુકામ,

જો નક્કી કરૂ તો શક્ય છે કે ત્યાં પહોંચી પણ જાઉ,

પણ મારે તો ચાલતાં જ રહેવું છે,


ચાલતાં રહેવામાં જે એકસાઈમેન્ટ છે તે મુકામમાં નથી,

ક્યારેક રસ્તો ભટકવાની પણ મજા છે,

ક્યારેક અજાણ્યા રસ્તે ચાલવાની પણ મજા છે,


ક્યારેક મંઝિલ નક્કી કર્યા વગર રખડવાની પણ મજા છે,

હવે હું તે મુકામ પર પહોંચી છું કે મુકામે પહોંચ્યા વગર પણ આ બધુ માણી શકું.


Rate this content
Log in