STORYMIRROR

NAVIN PATEL

Inspirational

3  

NAVIN PATEL

Inspirational

શહાદત

શહાદત

1 min
89

ઓ મારા પ્યારા વતનના લોકો,

વાત છે આપણી રક્ષા કરતા જવાનો ની,

નથી પરવા કરતા પોતાની જાનની...


એજ છે મોટી એમની મહાનતા સાથે,

આપણી રક્ષણ કરવી એછે આગવી પહેચાન,

માનવ બની કરે આપણી રક્ષા,

એજ બન્યા જવાનો પિચાસી ગદારોના હાથે ભક્ષક.


સાંભળી જરૂર કાપે તન આપણું,

નથી મન લાગતુ કયાય આપણું,

દેશમાં પોતાની વોટબેંક માટે ભ્રષ્ટ રાજનેતા,

નિષ્ઠુર બની સોપી દે છૈ ઈમાન,

એજ રાજનેતાની ખોટી છે પહેચાન.


શહીદ થયેલ આપણા જવાનો માટે,

આપણે લઈએ સૌ સાથે એજ પ્રભુ પાસે નેમ,

હૈ પ્રભુ તુ સદબુદ્ધિ આપ નેતાઓને,


સૌ કરો કોઈ એક વાત.

નથી જોઈતા નિષ્ઠુર રાજનેતા વતનમાં,

સાથે આપો છૂટ આપણા સૈનિકોને,

જો નજરે મળે જ્યા પણ કરો ગદારૌ નૈ મ્હાત...


એ સાથે આપણા શહીદોને,

મારા નતમસ્તકે ગદગદ્ હ્દયે,

લાખલાખ વંદનીય સલામ્ સહ વંદન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational