Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

NAVIN PATEL

Others

3  

NAVIN PATEL

Others

કદર

કદર

1 min
169


'મળે જો જિંદગી 

બચપણ જતાં ન લાગી વાર,

સમય થતાં રહીં ઊભા બારણે જોઉં વાલમની વાટ,

ત્યાં તો પીળા થતાં હાથને ન લાગી વાર,


હરખ હતો જ્યાં હાથે લાગેલ મહેંદીનો ચમકી ઉગડયો હતો પુરબહાર કલર,

જ્યાં દિવસ રાત રાખતાં મારો ખ્યાલ ને કરું હું એમની કદર,

શરુઆતનાં સમયની જીવતાં જિંદગી મા કરતાં કદર સાથે માનભેર લાગ્યા શિષ્ટાચાર,


ત્યાં તો સમય જતાં પડી ખબર,

મિત્ર સંગતે રહી કરતાં દારુનું સેવન જ્યાં મળે મદિરાપાન સાથે રમતાં જુગાર,

દેખાવાના દાંત અને ખાવાંના દાંતથી અમો હતાં બેખબર,

નિકળ્યાં એવાં સ્નેહ સંબંધમાં વ્યભિચાર,


જાન બની આપ્યો પોતાનો દેહ અને દુર્વ્યવહાર કરી અનજાન બનાવી ન કરી મારી કદર,

મનમાં હતાં સપનાં જે હરખથી ભરેલ કેટલાક કોડ થઈ ગયા ચકનાચુર,

કરું તો કોને કરું વાત નહોતી કરી કદર જ્યાં માતાપિતા પણ બની ગયા લાચાર,

હેતથી બાધેલ જિંદગીભરનાં સંબંધને ક્યાં હતી ખબર કે નહી થાય કદર ને જિંદગી જીવવી બનશે ક્ષણભંગુર,


પોતાના માની જિંદગી નિભાવવા કરી કદર ન કરતાં તકરાર,

સમજણતાં ને સથવારે સમજી કરશે મારી કદર,

ન સમજતાં અનપઢ સાથે લઈ છૂટાછેડાનો આખરે લીધો કરાર, 

આજે જિંદગી જીવું માતાપિતા ભાઈઓ સાથે રહું છું લાચાર વિના ભરથાર,

પણ નહીં ભૂલું માબાપ ભાઈઓનો કદિ ઉપકાર.


Rate this content
Log in