રાખડી
રાખડી
1 min
165
ફુલ નહી તો ફુલની પાખડી
બહેન હોય ભાઇની અત્યંત લાડલી
ભાઈબહેન વચ્ચે ન કરાય કદી હેતની બારાખડી
બાંધે ભાઈ કલાઈયે મીઠી વિરડી બહેનનાં નામની રાખડી
પ્રેમ નિતારતી મારી લાડલી બહેન હેતભરી વહાવતાં સરીતા
એજ જીવનમાં રક્ષણ કરતાં રહેશે અવિરત અનન્ય
ઉત્કષ્ઠાભેરબહેનના નામની રાખડી રૂપે વહેશે કવિતા !
