STORYMIRROR

NAVIN PATEL

Others

3  

NAVIN PATEL

Others

ઉજવાય તહેવાર

ઉજવાય તહેવાર

1 min
192

વાર તો છે અઠવાડિયાના વાર,

એમાં પણ આવે એકવાર જે રવિવાર,


અંગ્રેજ ગયાં છે મૂકી જે છે વાર રવિવાર,

ધર્મના સથવારે ઉજવાય અનેક અલગ વાર,


જ્યાં ઉજવાય નિતનવીન વાર,

દિવાળી કે ચેટીચાદ કે પછી હોય નાતાલ સાથે આવતી ઈદનો નિતનવો તહેવાર,


એમાં આવતો ઓગસ્ટનો પ્રથમ રવિવાર ઉજવાય મિત્રતાનો વાર રવિવાર,

બાકી દુઃખીયાને આપી સહકાર સાથે વડીલોના ઘડપણનો બની સહારો એજ ઉત્તમ છે વાર જ્યાં ઉજવાય એ શ્રેષ્ઠ તહેવાર,


સગા સ્નેહી સંબંધી સાથે મળે પરિવાર એજ આંગણે ઉજવાતો હોય એ મોટો તહેવાર,

ઢળતી સાંજે જો મળે ગમતાં પાત્રનો સાથ હોય એકમેકમાં હાથ સમજો હૈયે ઉજવાણો હરખઘેલો તહેવાર,


બાકી તો છે મળવાંનું છે બહાનું જ્યાં ભેગાં મળી કહીશું ઉજવીશું આગલો રવિવાર.


Rate this content
Log in