STORYMIRROR

NAVIN PATEL

Others

3  

NAVIN PATEL

Others

ઉપકારનો બદલો

ઉપકારનો બદલો

1 min
186

કરતાં કોઈક એવાં કામ,

જેમાં મોટું થયું હોય નામ,


નસીબની આડે આવે ઓચિંતા પાંદડું,

એમાં કોઈ પડે હરીફ આડું,


એવાં સમયે સુખ જતાં આવી પડે દુઃખ,

જ્યાં કરીએ કોઈ કામ એના પર ફરી જાય દુઃખનું પૈડું,


જે તે સમયે આવી રહે ઊભો એજ સાચો કહેવાય મિત્ર,

જેનું હૃદય પર રહે સદા ચિત્ર,


એજ દુઃખમાં કામ આવનાર મિત્રનો ન ભૂલાય કદી ઉપકાર,

જ્યાં આવાં કરતાં સદગુણીનો કરીએ પરોપકાર,


સમય આવતાં બને છે ફરજ જ્યાં ઉપકારનો બદલો ઉપકાર ચૂકવી ઋણ જ્યાં બનીએ સદાચાર,

દુઃખમાં આવનારનું કરી દુઃખમાં કામ જરૂર લઈએ નિરાંતે ઓડકાર,


ઉપકાર કરી સાચી માનવતા જતાવતાં સાચવી રાખીએ સાચો સંસ્કાર.


Rate this content
Log in