Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

NAVIN PATEL

Others

3  

NAVIN PATEL

Others

શિક્ષક થકી થતું ભણતર

શિક્ષક થકી થતું ભણતર

1 min
213


પ્રથમ માઁ છે એક એવું સ્વરૂપ જે બની શિક્ષક જીવનનું કરે ઘડતર,

પછીનાં આધ્યાયમાં આવે શિક્ષક જે ભણાવે ભણતર,


શિક્ષકનાં ભણતર થકી જીવનમાં ચડવાના હોય શિક્ષણ રૂપે ચણતર,

એ જ ઘડતર ભણતર ને ચણતરનાં પગથિયાં ચડી એક નવીન જ દિશામાં પ્રયાણ કરતાં પહોંચી ને કરી શકીએ છીએ સપનાં સાકાર,


જીવનની ચાલતી રફતારમાં ચાલતાં યોગ્ય માર્ગદર્શક આપે એજ શ્રેષ્ઠ શિક્ષક,

સાથે સાથે એ જ શિક્ષક જીવનરંગમંચ પરનો સાચો રાહ બતાવનાર બની રહે છે રક્ષક,


જેમ વૃક્ષો ને કહેવાય તરૂ,

એમ જીવનમાં ભણતર ગણતર ને ચણતર શીખવે એજ સાચો ગુરુ.


Rate this content
Log in