STORYMIRROR

NAVIN PATEL

Others

3  

NAVIN PATEL

Others

માવતર

માવતર

1 min
173

બચપણમાં લડાવી લાડ, 

કેટકેટલીક અવતરણ માટે કરી હશે બાધ બાખડ,


ત્યાં તો હૈયે હરખ સાથે જન્મ દેતાં આપણાં માવતરે વેઠી પતજડ,

માનતાં માની સુખની પાથરી ચાદર મનનાં પૂરા કર્યા કોડ,


ભીની થતી પથારી પાથરી સૂકી એવી માવતરની જોડ,

ઓચિંતા આવી પડતી તકલીફની સામે ઈશ્વરની માની માનતાંને દૂર કરી ફેરવી દે દુઃખની મોડ,


પોતાના સંતાનોની કરે જતન જાણે ફૂલનો છે કુમળો છોડ,

માતાનું પાલવ ને પિતાનું પાલન ન મન કરે કદી છોડ,


માવતરનું હિંમતભેર થતું જતન વ્યવહારમાં પણ રહે પકકડ,

કરીએ અને કહીએ એટલાં ઓછાં પડે માવતરના વખાણ જ્યાં સમજણા થતાં ઈશ્વરને ચરણસ્પર્શ કરતાં બે હાથ જોડ,


બસ કરીએ પૂજા અર્ચના દેવોને રાખજે સલામત માવતરની જોડ અજોડ.


Rate this content
Log in