શેર
શેર
સામ-સામે શેર આવ્યાં છે વળી
એકની હો ધાક બીજો જાય પડી !
ને ફરી કોઈનો સહારો જો મળે
એજ તાકત સાથ એ આવે ઉછળી,
છે કોની હિંમત કે જાય રોકવા ?
જેમણે રોક્યા તેને તાડી નડી !
પણ, સૌનું ભાવિ હોય ના સરખું અરે
કોઈને તો શેર સંગે જિંદગી ફળી,
એ જેટલી વખત ગયાને રોકવા
એટલી વાર શેર બેસે ને ઉછળે ફરી !
સામ-સામે શેર આવ્યાં છે વળી
એકની છે માંગ, બીજો જાય પડી ?