શબ્દોનો ઘોંઘાટ
શબ્દોનો ઘોંઘાટ
સન્નાટો મારાં ઘરમાં કદી ના સંભળાય,
બસ,
એ પગલાંના ધ્વનિ, ને મારાં શબ્દોનો ઘોંઘાટ સદાય.
સન્નાટો મારાં ઘરમાં કદી ના સંભળાય,
બસ,
એ પગલાંના ધ્વનિ, ને મારાં શબ્દોનો ઘોંઘાટ સદાય.