STORYMIRROR

Bharti Dave

Inspirational Thriller

4  

Bharti Dave

Inspirational Thriller

શબ્દો સાથે નાતો

શબ્દો સાથે નાતો

1 min
393

નથી કવિ કે નથી હું ગઝલકાર મિત્રો !

બંધાયો છે નાતો મારો શબ્દો સાથે,


શીખી લીધો છે કસબ ટેરવાંઓએ,

કરી લઉં છું છેડ છાડ શબ્દો સાથે,


મારી કલમ બની છે આજે મારી તાકાત,

ભીતરનું યુદ્ધ ખાળી લઉં છું શબ્દો સાથે,


શબ્દો જ બાજી બગાડે અને સુધારે,

નજાકતથી પેશ આવો શબ્દો સાથે,


કલમ કાગળની નથી કોઈ કિંમત એકલી,

કાગળની કિંમત અનેકગણી વધે શબ્દો સાથે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational