STORYMIRROR

Bharat Parmar

Inspirational

3  

Bharat Parmar

Inspirational

શબ્દ

શબ્દ

1 min
162

હસાવે, ફસાવે, રડાવે

શબ્દ સૌને રમાડે !


ડૂબાડે, તરાવે, લડાવે

શબ્દ સૌને રમાડે !


અપાવે, કપાવે, મુકાવે

શબ્દ સૌને રમાડે !


ભગાડે, જગાડે, બગાડે

શબ્દ સૌને રમાડે !


મનાવે, નમાવે, જલાવે

શબ્દ સૌને રમાડે !


જીતાડે, જીવાડે, મરાવે

'વાલમ' શબ્દ સૌને રમાડે !


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar gujarati poem from Inspirational