STORYMIRROR

Hemaxi Buch

Drama

3  

Hemaxi Buch

Drama

શબ્દ

શબ્દ

1 min
377

શબ્દોને ક્યાં ઢાળુ,

રોકું, વહાવું, વિસ્તારૂ,

કલમનાં સંગાથે,


ક્યારેક મનનાં

ભાવોથી તો

ક્યારેક એમ જ આંખોથી,

ક્યારેક ખડખડાટ ને તો 

ક્યારેક સાવ જ ચૂપચાપ,


ખુદની સાથે, કુદરત સાથે,

ને ક્યારેક આ પાગલ મન સાથે,

વાતો તો કરી જ લઉં,

ત્યારે જ તો ઉભરે છે આ શબ્દો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama