STORYMIRROR

Rekha Shukla

Abstract

3  

Rekha Shukla

Abstract

શબ્દ અર્થ કથા

શબ્દ અર્થ કથા

1 min
237

શબ્દે સપના આંખ જુવે કથા 

હોવત ખુશ મોહત મન અદા,


શબ્દ કાપશે જોડશે જીવ વાર્તા 

શબ્દ દીપાવે દિવસ છીની લે જાન,


શબ્દ જીત પ્રશંસા શબ્દ હાર કીચડ

સીધી સાદી જિંદગી બરબાદ શબ્દે,


નવરસ વહે પ્રેમ વાદા શબ્દે શબ્દે

ઢાઇ અક્ષર આંસુ સારે સત્ય હારે,


શુભાશિષ છે શબ્દ ને રણચંડીનો શ્રાપ 

મીઠું ગણ ગણે ગીત સરગમે સરસ્વતી,


શબ્દો કરે તાંડવ ને રુદ્રી મહાદેવે 

શૃાપ સતિ ના પડઘા ડરાવે શબ્દ જલી,


શબ્દ કરાવે અંતર, બાંધી કૂણો સંબંધ

મા શીખવે સંસ્કારી શબ્દો ખરું ને,


રોવડાવે બની યાદ એજ સંસ્કારી શબ્દો

ઇજ્જત શરાફત ને દિવાનગી શબ્દો,


એકશન બોલ્યા નહીં ને કથા શબ્દે 

નીકળે અંતિમ આહ સમાપ્ત યાત્રા શબ્દે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract