STORYMIRROR

Jaydip Bharoliya

Drama

3  

Jaydip Bharoliya

Drama

શાને ?

શાને ?

1 min
538


જીંદગી મેં આપી છે "ભાવ" તું શાને નક્કી કરે છે?

સુખ દુ:ખ છે જીવનનું ચક્ર, તું સુખ શાને માંગે છે?


માણસે માણસે બદલાય છે માણસાઈ,

નિભાવવો નથી માનવ ધર્મ, તું માણસાઈ શાને શોધે છે?


અંધકાર પછી અંજવાળું એ પ્રકૃતિનો છે નિયમ,

છતાં અંધારામાં અંજવાળું શોધવા શાને મથે છે?


પાપ જેટલું પુણ્ય પણ છે અમુલ્ય છતાં,

હે માનવ પાપ ધોવાનાં રસ્તા શાને શોધે છે?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama