Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

શાળાએ જવું છે

શાળાએ જવું છે

1 min
588


જવું છે મારી સુંદર શાળાએ જવું છે

શીખવું છે મારે શાળાએ જઈને શિખવું છે,


રમવું છે મારે શાળાએ જઈને રમવું છે 

ગાવું છે મારે શાળાએ જઈને ગાવું છે,

 

પાવું છે માટે છોડવાને પાણી પાવું છે

જમવું છે માટે મધ્યાહન ભોજનમાં જમવું છે,


ભમવું છે માટે શાળાના બગીચામાં ભમવું છે

કૂદવું છે મારે રમતના મેદાનમાં કૂદવું છે,


ઘૂમવું છે મારે ગરબાનાં તાલે ઘૂમવું છે 

મળવું છે મારે શાળાના મિત્રોને મળવું છે,


ભણવું છે મારે ભણીને આગળ વધવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Children