Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Children Drama Inspirational

3  

'Sagar' Ramolia

Children Drama Inspirational

સૈનિક (બાળકાવ્ય)

સૈનિક (બાળકાવ્ય)

1 min
13.9K


(રાગ:એક મજાનો માળો એમાં દસ ચકલીઓ રેતી’તી)


એક સૈનિકભાઈ એનાં હાથમાં બંદૂક ફૂટે છે,

હો... હો... હો... બંદૂક ફટ ફટ ફટ... (૨)


પેલી ગોળીએ પ્રતિજ્ઞા કરે,

દેશ ખાતર જીવવું;

બીજીએ મન મજબૂત કરે, (૨)

દુશ્મનથી ન ડરવું, હો... હો... હો...


ત્રીજી ગોળીએ ત્રાગું કરે,

દુશ્મનને ભગાડવાં;

ચોથીએ ચમચમ ચાબૂક ચોડે, (૨)

દેશનું રક્ષણ કરવાં, હો... હો... હો...


પાંચમીએ પામે દુશ્મન હાર,

જીવ બચાવે ભાગે;

પાછળ છનછન ગોળી છૂટે, (૨)

પાણી પણ ન માગે, હો... હો... હો...


દેશ-ખાતર જીવે,

દેશ-ખાતર મરે, હો... હો... હો...


Rate this content
Log in

Similar gujarati poem from Children