Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3.4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

સાથે મળીને જીવનને માણી લઈએ

સાથે મળીને જીવનને માણી લઈએ

1 min
7


મળ્યું છે જીવન તો ખીલવીએ કાંટામાં પણ ગુલાબ,

ફેલાવીએ કોઈના જીવનમાં ઉજાસ, બની આફતાબ,


ભાવ ભરેલી લાગણી જ છે જીવનનો સાચો શણગાર,

સુખનું પેપર હોય ભલે અઘરું તોયે જડી જશે જવાબ.


મળ્યું છે મજાનું જીવન તો માણી લઈએ,

એકબીજાના બની જાતને જાણી લઈએ,

થઈ જઈએ એકબીજામાં આપણે ઓતપ્રોત,

સાથે મળીને જીવનને પિછાણી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy