STORYMIRROR

Bindya Jani

Inspirational

3  

Bindya Jani

Inspirational

સારથી

સારથી

1 min
330

કૃષ્ણ હોય આપણા જીવનરથનો સારથી,

તો પછી આપણે મુંઝાવવું જોઈએ શાથી !


કર્તવ્યની કેડીએ ચાલવા ફરજ આપણી,

કરવું હંમેશા કર્મ ધર્મ - અધર્મ વિચારી.


ન રહેવું ક્યારેય મોહમાયામાં જકડાઈ,

જીવવું સદા ગીતા સમુ અમૃત અપનાવી.


તો રહેશે આત્માનું મિલન પરમાત્માથી,

કૃષ્ણ હોય આપણા જીવન રથનો સારથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational