STORYMIRROR

yogi Thakkar "પલ"

Romance Tragedy

3  

yogi Thakkar "પલ"

Romance Tragedy

સાંજના શણગારે

સાંજના શણગારે

1 min
553

સાંજના શણગારે ફરી યાદોને સજાવી હતી,

તારી સાથે નહિ, પણ તારામાં જ સમાઈ હતી...


કેમ ઉતારું એ ઇશ્કનો રંગ હવે ?,

પલ પલ તારા જ રંગે રંગાઈ હતી....


એ સમય પણ કેવો રંગીન હતો મારા માટે,

જ્યારે હું તારા નામથી જ ઓળખાઈ હતી...


નહોતી ખબર કે આવશે એક "પલ" એવો,

જેમાં તારા જ તિરસ્કારથી હું ઘવાઈ હતી...


અઢળક લાગણીઓના બદલામાં

પ્રેમના નામે એક રમત રમાઈ હતી...!


Rate this content
Log in

Similar gujarati poem from Romance