STORYMIRROR

yogi Thakkar "પલ"

Inspirational Others

4  

yogi Thakkar "પલ"

Inspirational Others

રળિયામણું ગામ

રળિયામણું ગામ

1 min
438

આ ગામ તે કેવું રળિયામણું !


ક્યાંક દૂર પનિહારીઓ દેખાય,

તો ક્યાંક ભક્તિ-સત્સંગ દેખાય,

વડીલોના વાર્તાલાપનો સંગાથ

આ ગામ તે કેવું રળિયામણું !


ખુદ તડકો વેઠે એ કૃષિવલ,

ન રહે ભૂખ્યા કોઈ તેને મન,

પરંપરા જાળવે એ હર પલ,

આ ગામ તે કેવું રળિયામણું !


તવંગર તેઓ દિલથી દેખાય,

તુમાખી ક્યારેય ન દેખાય,

સંસ્કૃતિ જણસ રૂપે દેખાય

આ ગામ તે કેવું રળિયામણું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational