Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

yogi Thakkar "પલ"

Others

3.7  

yogi Thakkar "પલ"

Others

નિશાની

નિશાની

1 min
23.2K


અધૂરી અમારી  કહાની હતી,

છતાં પણ એ કેવી મજાની હતી !


મળ્યો સાથ કેવો નકામો મને,

સફર તોય કેવી સુહાની હતી.


વિવાદો બધાએ  કર્યા'તા ઘણા,

અપેક્ષા એ ભૂલી જવાની હતી.


હજી યાદ આવે છે એ પલ બધા

અને આંસુ તેની નિશાની હતી.


Rate this content
Log in