કલમકાર
કલમકાર

1 min

141
આ તે કેવો ચમત્કાર થયો,
સાવ નવો જો સ્વીકાર થયો
ગઝલો લખશું બંધારણમાં,
જો હું આજ કલમકાર થયો.
આદત છે આધાર વગરની,
ક્યાં કોઈનો અધિકાર થયો.
બિરદાવે છે આજ બધાએ,
જો "પલ" સૌથી નમસ્કાર થયો.