STORYMIRROR

yogi Thakkar "પલ"

Drama

4  

yogi Thakkar "પલ"

Drama

દિલના શબ્દો

દિલના શબ્દો

1 min
489

અધૂરી રહેલી વાત ને કહી દઉં,

ચાલ ! આજે હિસાબ કરી લઉં...


ફરી એ કલમમાં શાહી ભરી લઉં....

ચાલ ! દિલના શબ્દોને કિતાબમાં લખી લઉં..


બંધ આંખે જોયેલા અગણિત સપનાને,

હકીકતમાં પુરા કરવાની શરૂઆત કરી લઉં...


ખબર છે નહિ થાય મુલાકાત હવે

ચાલ ! એ "પલ" ને યાદ કરી લઉં.



Rate this content
Log in

Similar gujarati poem from Drama