STORYMIRROR

Meena Mangarolia

Romance Classics

2  

Meena Mangarolia

Romance Classics

સાંજ

સાંજ

1 min
14.4K


" સાંજ ઢળે અને પાંપણો ની

નીચે ઉદાસી ના આછા પડળો

વિંટળાય છે....

અને સાંજ ના

રંગભીના વાદળો રાત ની

મીઠી મીઠી માદક ખૂશબુ મા

ભળવા વલોપાત કરે છે...

અને રાત ને એક હાયકારો

થાયછે...

કે કયારે મધરાત નો એ પહોર

વીતી જાય અને સૂરજ ના

સોનેરી કિરણો ના વધામણાં

થાય..........

મીનામાંગરોલીયા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance