STORYMIRROR

Hasmukh Rathod

Drama Fantasy

5.0  

Hasmukh Rathod

Drama Fantasy

સાંજ ઢળી

સાંજ ઢળી

1 min
5.8K


ટાઢને ભરી લીધી બાથ ને ઉષ્મા મળી,

વળાવી દિવસને વિરહમાં સાંજ ઢળી,


કહેવા હૃદયની વાત ભટકયો અહીં તહીં,

સાફ શબ્દોમાં ના થી હૃદયની ઘાત ટળી,


કોમળ પતંગિયાની લાગણી અવગણી,

ભમરાના ચુંબનથી ખીલી ઉઠી કળી,


મીઠાશ છોડી ખારાશમાં નદી ભળી,

અસ્તિત્વનું અંશ પણ ના શકી ખોળી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama