ભાઈબંધ
ભાઈબંધ
જે બંધ રોકે વહેતા આંસુ, એ ભાઈબંધ,
જે સંગ સર્જે સર્વે પર્યટન, એ ભાઈબંધ.
જે મશ્કરી કરી કરે આનંદ, એ ભાઈબંધ,
જે મારે જોર થી ધબ્બો પાછળ, એ ભાઈબંધ.
જે બને વિવેચક જોઈ માત્ર વદન, એ ભાઈબંધ,
જે ના જોઈ કોઈ ઊંચ નીચના બંધન, એ ભાઈબંધ.
જે બંધ રોકે વહેતા આંસુ, એ ભાઈબંધ,
જે સંગ સર્જે સર્વે પર્યટન, એ ભાઈબંધ.
જે મશ્કરી કરી કરે આનંદ, એ ભાઈબંધ,
જે મારે જોર થી ધબ્બો પાછળ, એ ભાઈબંધ.
જે બને વિવેચક જોઈ માત્ર વદન, એ ભાઈબંધ,
જે ના જોઈ કોઈ ઊંચ નીચના બંધન, એ ભાઈબંધ.