STORYMIRROR

Hasmukh Rathod

Drama

2  

Hasmukh Rathod

Drama

અજબ બંધન

અજબ બંધન

1 min
374


આજ આભ આમ કેમ લાગે મગન,

જાણે ધરા એ લહેરાવ્યો ઉડતો ચુંબન,

જરા ઉભો રહે ઓ ઉત્સાહી પવન,

આજ ખિલ્યો હૈયામાં પુરપાટ પ્રણય.


એક ઝાંખી જોવાની લાગી લગન,

ભર ઉનાળે હૈયામાં લાગી અગન,

હાથ મહીં હાથ તારો એ જ જતન,

ના ફેરવો નજર થશે મારુ પતન.


કાંટા વગર હૈયે થાય ચૂભન,

નથી કોઈ વૈધ આનો નથી મલમ,

ન થાય જુદા નથી થાતો સંગમ,

ન બંધાય કે છુટાય એવો અજબ બંધન.


Rate this content
Log in

Similar gujarati poem from Drama