STORYMIRROR

Meena Mangarolia

Romance

2  

Meena Mangarolia

Romance

સાજન

સાજન

1 min
439


આજ સજની

તારા હોઠે છે

સાજનનુ નામ


મલકી ઉઠે છે

તન મન મારુ

સપનામાં જોઈ

તને સજની


તન મન લીધુ

ચોરી મારુ

આજ તારે

સંગ હુ થઈ

ગયો પ્રેમ દિવાનો


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance